Jokes

Gujarati Funny Jokes

Gujarati Funny Jokes

Gujarati is a language of the Gujarat. It is the Western most state in India. It is very famous for its Garba, delicious food and best place for business. It also has very beautiful places visiting.

Here are some Gujarati Funny Jokes. These are based on the culture and local activities of the state. Gujarat has its own tradition and cultural activities. These Gujarati Funny Jokes is the wonderful and the best way to share laughter and happiness.

You can share these with your friends, family, relatives, neighbours or your beloved. These Gujarati Funny Jokes can also be shared on your social networking sites for having more fun.

एक गुजराती बादाम बेच रहा था
सरदार ने पूछा ये खाने से क्या होता है ?
गुजराती : दिमाग़ तेज़ होता है ..
सरदार : केसे ?
गुजराती : अच्छा ये बताओ 1 किलो चावल में कितने दाने होते है
सरदार : पता नही …
गुजराती ने उसको बादाम खिलाया और बोला ,
बताओ 1 दर्जन में कितने केले होते है ?
सरदार : 12
गुजराती : देखा दिमाग तेज़ हो गया ना
सरदार : 2 किलो दे यार , कमाल की चीज़ है. 😀

Zukeli nazar thi joyu tame amne, tamari aa ada kem na game amne, ek prashna thay mara man ma, macho tame, ke vahem ma chiye ame.

भले बहार थी काळा (black) रहो
अंदर थी श्वेत रहेवु जरूरी छे
कवि अही शिंगोडा नी वात करे छे

સંતા – બંતા, બતાવ તો ચંદ્ર અને ધરતીનો શુ સંબંધ છે ?
બંતા – ભાઈ-બહેન હશે બીજુ શુ ?
સંતા – એ કેવી રીતે ?
બંતા – કારણ કે આપણે ચંદ્રને મામા કહીએ છીએ અને ધરતીને મામા.

पप्‍पू: कहो तो एक जरूरी बात बताऊं।
राजू: हां बताओ न।
पप्‍पू: कभी भी घर में ‘खाना तैयार है’ की पहली आवाज पर मत उठो।
राजू: क्‍यों?पप्‍पू: क्‍योंकि वह आवाज आपको पानी भरकर लाने और प्‍लेट लगाने के लिए बुलाने के लिए होती है।

ભીખો : શેરબજાર માં એક કરોડ કેવી રીતે કરવા…? 😳
બકો : બે કરોડ નાખી ને…! 😜

ઇમરાન : ટ્રમ્પભાઇ તમે મધ્યસ્થી કરવા ના હતા ને.?
ટ્રમ્પ: મરી જાવું સે તારો બાપ ઓલો વાઈટ હાઉસ ને પણ
પંડિત દિનદયાલ નિવાસ કરી નાંખે.

ભારે વરસાદ ના કારણે બાજુ ના ગૃપમાં મોટું નુકશાન!!!😳
૧૦ – ૧૨ જણા ના માવા પલળી ગ્યા!!!😳😳આ દરમિયાન એક મોટું જોખમ ટળ્યું!!
આપણા ગૃપ એડમીન ઘટનાસ્થળ પર પહોંચ્યા અને અસરગ્રસ્તોને તાત્કાલિક એક એક વિમલ આપી.😆😆😆😆

રામો : તારૂં લગ્ન જીવન કેવું છે ?
રાજુ: કાશ્મીર જેવું..
રામો : એટલે, ?
રાજુ : સુંદર છે, પણ
હુમલા રોજ થાય છે…

પત્નિ: આમ બંદુક લઇને દરવાજે કેમ ઉભા છો .
પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.
પત્નિ: તો જતા કેમ નથી.
પતિ: પણ બહાર કૂતરૂ બેઠુ છે ને
😁😁😁😁😁😁

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *